YOJANA

Kuvarbai Nu Mameru Yojna 2024: કન્યાના લગ્ન પછી 12000 ની મળશે સહાય

Published on

Share
Kuvarbai Nu Mameru Yojna 2024: કન્યાના લગ્ન પછી 12000 ની મળશે સહાય

Kuvarbai Nu Mameru Yojna 2024 ની મળવા પાત્ર રકમ, પાત્રતાના માપદંડ અને શરતો, Kuvarbai Nu Mameru Documents. અહીં તમને આ યોજના માટે online apply કેવી રીતે કરવું તેની પૂરી માહિતી મળશે.

Kuvarbai Nu Mameru Yojna ની મળવા પાત્ર રકમ

આ યોજના અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગ(EBC) કન્યાઓના લગ્ન પછી મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા (તા. 01/04/2021) પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ 12000/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ 10000/- ની સહાય ચૂકવવામાં આવશે.

પાત્રતાના માપદંડ અને શરતો.

  • આવક મર્યાદા 6,00,000 કરતા ઓછી હોવી જોઈએ.
  • યોજનાનો લાભ કુટુંબની 2 પુખ્ત વયની કન્યા સુધી લગ્નપ્રસંગે આપવામાં આવશે.
  • અરજી લગ્નના 2 વર્ષની અંદર સબમિટ કરવાની રહેશે.
  • Kuvarbai Nu Mameru yojana માટે General category ના લોકો અરજી કરી શકશે નહી.

Kuvarbai Nu Mameru Documents 2024

કુંવરબાઈનું મામેરુ યોજનાના જરૂરી દસ્તાવેજોKuvarbai nu mameru yojana all documents
કન્યાનું આધાર કાર્ડBride's Aadhar card
કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલોIncome certificate of bride's father/guardian
લગ્ન નોંધણી પ્રમાણપત્રMarriage certificate
બેંક પાસબુકBank passbook
સ્વ ઘોષણા પત્ર (નીચેની લિંક પરથી Download કરી શકશો)Self Declaration
રેશન કાર્ડ નંબર, મેંબર Id (રેશનકાર્ડ KYC ફરજિયાત છે.)Ration Card Number, Member Id (Ration Card KYC is mandatory)
પાસપોર્ટ સાઇઝનો ફોટોPassport size photo

Kuvarbai nu mameru online form kevi rite bharvu

  • esamajkalyan website google માં ખોલવાની રહશે.
  • Registration કરવા માટે 'New User? Please Register Here!' પર ક્લિક કરો.

Kuvarbai na mamera mate registration કરવા ની પ્રક્રિયા

  • અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું
  • અરજદારનું લિંગ પસંદ કરો.
  • અરજદારની જન્મ તારીખ પસંદ કરો.
  • અરજદારનો આધારકાર્ડ નુંબર લખો.
  • અરજદારનું Email ID (જો હોય તો) લખો.
  • અરજદારની જાતિ પસંદ કરો.
  • અરજદારનો મોબાઈલ નુંબર લખો.
  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર login થવા માટેનો password લખો
  • તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર ક્લિક કરો.
  • રજીસ્ટર થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નુંબર પર SMS દ્વારા મોકલવામાું આવશ

Kuvarbai na mamera mate login process

  • UserID, Password તથા Captcha Code ની વિગતો ભરીને Login બટન ઉપર ક્લિક કરો.
  • પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની થશે, જે પ્રોફાઈલ માંથી ભરવાની રહશે.
  • * કરેલી બધી જ માહિતી ભરવી જરૂરી છે.
  • Login થયા બાદ (અરજદારની અન્ય વ્યક્તિગત ભરિયા બાદ) તમારી જાતિને લગતી યોજના Home પેઈજ પર જોવા મળશે.
  • જેમાંથી Kuvarbai nu mameru yojana પર ક્લિક કરવાનું રહશે.

Final setps માટે નીચેની વિગતો અનુસરો ને કરો

  • વ્યક્તિગત માહિતી માં * કરેલી બધી જ માહિતી ભરવી
  • બધી વિગતો ભરીને Save & Next પર click કરો.
  • અરજીની વિગતો માં વિગતો ભરવી, ખાસ બેંક ની વિગતો તપાસવી
  • Save & Next પર click કરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ માં સ્વ ઘોષણા પત્ર માટે નીચેની લિંક પરથી Download કરી શકશો.
  • એકરાર માટે Save Application બટન પર ક્લિક કરિયા બાદ એક વિન્ડો ખુલશે જેમાં તમારો અરજી નુંબર હશે આ અરજીની આગળની કાર્યવાહી માટે અરજી નંબર નોંધી લેવા વિનંતી.
  • પછી આ અરજીની પ્રિન્ટ નીકળો.
  • અરજી સફળતા પૂર્વક થઈ ગઈ છે.

Recommended Articles